શિક્ષકદિન

  • 3.4k
  • 934

પૂર્વરાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે જેની યાદમાં ભારતમાં શિક્ષકદિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ બન્યા પહેલા એમની કારકિર્દીનો સૌપ્રથમ ચેન્નઈ મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં તત્વજ્ઞાન વિષયના શિક્ષક તરીકે નિમણૂક પામ્યા હતા. ડૉ. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. અને એમના જન્મદિવસને આજે શિક્ષકદિન ઉજવવામાં આવે છે."ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર:ગુરુ સાક્ષાત્પરં બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવૈ નમ:""ગુરુ એટલે કે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ. ""જીવનમાં અવનવી તમામ મુશ્કેલીઓના સામે પડકારોનો સામનો કરતાં શીખવે સાચો શિક્ષક"શિક્ષક આજીવન શિક્ષક જ હોય છે. એ ભલે રીટાયર થાય ,પરંતુ એનું મન તો હંમેશા શિક્ષક જ હોય છે તે હંમેશા