ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧

(25)
  • 7.2k
  • 3
  • 4.7k

દિવસભર ઘરનું કામ કરીને કાવ્યા આજે થાકી ગઈ હતી. આમ તો મમ્મી રમીલાબેન ઘરનું બધું કામ સાથે કરતા પણ આજે તે ભજન માં ગયા હતા એટલે ઘર ના બધા કામ ની જવાબદારી કાવ્યા પર આવી ગઈ હતી. એટલે બધું કામ કાવ્યા ના હાથમાં આવ્યું હતું. સાંજે રમીલાબેન આવી ગયા હતા પણ તેઓ આવીને તરત પૂજા અને તેમના પતિ વિકાસભાઈ ને સેવામાં લાગી ગયા. તેમને ગ્લાસ ભરી ને પાણી આપ્યું. અને તરત કિચન માં જઈને તેમાં માટે ચા બનાવી આપી. હા..સાંજ ના ભોજન માં કાવ્યા ની રમીલાબેને મદદ કરી પણ કાવ્યા ને કોઈ ફર્ક પડ્યો ન હતો. કેમ કે બે વ્યક્તિ