( અગાઉ જોયું કે અવન્તિ ના સાસરે વિચિત્ર ઘટનાઓ બની રહી છે,આશિષ પણ એક કાને બહેરો થઈ ગયો,વંશ તેની બહેન ની સાસરી માં આપવમાં આવતા દુઃખ વિશે જાણી ને દુઃખી થાય છે,અને રોહન અને ઉષ્મા ના ઘર માં પણ એક વિચિત્ર ઘટના બને છે,હવે આગળ...) આશિષ નું એક કાને બેહરા થઈ જવું,હવે અમિત અને તેના ઘર ના ને વધુ પરેશાન કરે છે,અને તેના ઘર ના પણ બહુ બી જાય છે,બીજી તરફ અવન્તિ ને ગાયબ થયા દસ દિવસ થવા આવ્યા ,પણ તેની ભાળ મળી નથી... રોહન અને ઉષ્મા જ્યારે ભાન માં આવ્યા ત્યારે સવાર થઈ ચૂકી હતી, અને