ભ્રમ

(25)
  • 3.8k
  • 2
  • 1.3k

ભ્રમ નિધિ ચાલી ગઈ. પ્રેમલગ્ન કરે લગભગ અઢી વર્ષ થયા હતાં. અમર અને નિધિ કોલેજમાં સાથે હતા. પ્રથમ વર્ષે જ અમરને નિધિ ગમી ગઈ. અમરને લગભગ એક વર્ષ તો નિધીને ઈમ્પ્રેસ કરવામાં ગયું. પણ આખરે એને નિધિ મળી. બાકીના બે વર્ષ બન્ને સાથે ખૂબ ફર્યા. સફળ , ઉજ્જવળ લગ્નજીવનના સ્વપ્નાં જોયા. કોલેજ પત્યા પછી અમર જોબ પર લાગ્યો. નિધિ પણ અલગ જગ્યાએ જોબ પર લાગી. પણ બન્નેનો મળવાનો સિલસિલો ચાલુ રહ્યો. આખરે એ સમય પણ આવી ગયો કે લગ્ન કરવા પડે. અમરના