વંદના - 12

(13)
  • 4.1k
  • 1.8k

વંદના-12ગત અંકથી શરૂ.. એ માણસે પોતાના હાથ મારી કમર ફરતે વિટાડી રાખ્યા હતા. હું તેના બાહુપાશ માથી છૂટવાના નિરર્થક પ્રયત્ન કરી રહી હતી. પરંતુ મારું કમજોર શરીર અને બાળક બુદ્ધિ ના કારણે તે વ્યક્તિની ભયંકર કાયા આગળ મારા કોઈ પણ પ્રયત્ન કામ ના લાગ્યા.એજ સમયે તે માણસને કોઈના આવવાના પગરવના અવાજથી તે ચેતી ગયો તેણે તરત જ સમય સૂચકતા વાપરી મારા મોઢા પર પોતાનો હાથ રાખી દીધો અને તેની બાજુમાં આવેલા રૂમમાં મને ઢસડીને લઇ ગયો. ત્યારે આવેલા પગરવના અવાજ બીજા કોઈના નહિ પણ મારી માતા ના જ હતા એ હું સમજી ગઈ હતી