જેલ નંબર ૧૧ એ - ૧૫

  • 3.4k
  • 1
  • 1.2k

‘આજે મને એ લોકોએ એક ચોકઠું આપ્યું.. મોટું છે. મારા દાંત નાના છે- આ ચોકઠું મોટું છે. મને ચવતા નથી ફાવતું. એ લોકો પથ્થર જેવા ફળો ખાવા આપે છે.. છાલ નથી કાઢતા. દાંત તૂટી ગયા. હું શું કરું? મને ખાતા નથી ફાવતું. ચોકઠું ના આપે ત્યારે ચાવું કઇ રીતે? મોઢામાં દુખે છે. ફાવે કઇ રીતે? કેટલા પણ લોકોએ ચોકઠાને લઈ ખબર નહીં શુંય ચાવ્યા હશે... -’ ‘મમ્મી તું કોઈ કીર્તિ રાજપૂતને ઓળખે છે?’ ‘કીર્તિ.. કોણ કીર્તિ રાજપૂત?’ ‘તેનો પતિ મારો કેટલાય દિવસથી પીછો કરે છે, કહે છે કીર્તિ એ કહ્યું હતું.’ ‘કીર્તિ રાજપૂત? ના. આ નામની કોઈ સત્રીંને હું નથી