તલાશ - 16

(60)
  • 6k
  • 3.9k

આગ્રાથી મથુરા નો અડધો રસ્તો ક્રોસ થયો હશે કે સરલાબેન ને અચાનક મૂંઝારો થવા લાગ્યો એણે ગિરધારીને કાર થોભાવવાનું કહ્યું એમને લાગ્યું કે વોમિટ થઇ જશે. કારને સાઈડમાં ઉભાડી ગિરધારીએ સરલાબેન બાજુનો દરવાજો ઉઘાડયો.સરલાબેન નીચે ઉતર્યા અને હાઈવેની ઝાડીઓ પાસે ઉભા રહ્યા ત્યાં ગિરધારી પાણીની બોટલ અને નમકની પડીકી લઈને આવ્યો. પણ સરલાબેન ને વોમિટ ન થઇ. બે એક મિનિટ પછી ગિરધારીના હાથમાંથી પાણીની બોટલ લઈને કોગળા કર્યા "ક્યાં હો રહા હે બહનજી." "પતા નહીં જી મચલ રહા થા.એસા લગ રહા થા કી વોમિટ હો જાએગી પર." "કોઈ બાત નહીં હમ થોડા આરામ સે જાયેંગે એક કામ કરો યહ મુહ મે રખલો" કહીને એને ડેશબોર્ડની બાજુનું ડ્રોઅર ખોલીને તેમાં રાખેલ લવિંગની એક નાનકડી પ્લાસ્ટિકની થેલી સરલાબેન તરફ લંબાવી.સરલાબેને 2 લવિંગ