બદલો - (ભાગ 14)

(24)
  • 4.4k
  • 1
  • 2.4k

દસ મિનિટ સુધી વરસી રહેલ રોમાંચ ને સંગીતા માણી રહી હતી....એની આંખો ખુલતા જ ગાડી ની બહાર નો બંધ થઈ ગયેલ વરસાદ જોઇને અચાનક ભાન માં આવી હોય એ રીતે શૈલેશ ને જોરથી ધક્કો માર્યો... "વરસાદ થોભી ગયો છે ...હું નીકળું હવે..." શૈલેષ તરફ નજર કર્યા વગર સંગીતા એ કહ્યું અને દરવાજો ખોલીને નીચે ઉતરી ગઈ... શૈલેષ કંઈ બોલવાની હાલત માં ન હતો એ ખૂબ હાંફી રહ્યો હતો અને સંગીતા ને જોઈ રહ્યો હતો... સંગીતા ગાડીમાંથી ઉતરીને એની શાક ની થેલી લઈને મોટા મોટા પગલે ચાલવા લાગી... શૈલેષ એ એને જોઇને પોતાના વાળમાં હાથ માં ફેરવ્યો અને આંખના ખૂણે આંગળી