બદલો - (ભાગ 13)

(29)
  • 4.2k
  • 1
  • 2.3k

હોસ્પિટલ પહોંચીને બાળકીનું ચેકઅપ કરીને દવા લઈને બહાર આવ્યા ત્યારે પણ શૈલેષ એ ઘરે મૂકવા જવા માટે કહ્યું.... સ્ત્રીએ આજુબાજુ નજર કરીને જોયું પરંતુ ભરબપોર ના તડકા માં કોઈ દેખાયું નહિ અને રિક્ષા પણ નહોતી જેથી એણે હા પાડી દીધી અને શૈલેષ ની ગાડી માં ગોઠવાઈ ગઈ... શૈલેષ વારંવાર એ સ્ત્રીને જોઈ રહ્યો હતો એ એની બાળકી ને રમાડી રહી હતી...ગોરી ચામડી ઉપર લાલ સાડી માં વીંટળાયેલી એ સ્ત્રી ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી...એના શણગાર થી દેખાઈ આવતું હતું કે એ કોઈ ગરીબ સ્ત્રી હતી... એના કહ્યા મુજબ એના ઘર તરફ ગાડી ચલાવીને સ્ત્રી ની ઘરે પહોંચ્યા... ત્યાં એનો