અવંતિકા - 5

  • 3.3k
  • 1.7k

(આગળ ના ભાગ માં જોયું કે બે દિવસ થવા છતાં અવન્તિ ઘરે નથી આવી,એના પપ્પા એ પોલીસ કમ્પ્લેન કરી,અને એ દરમિયાન એને અવન્તિ ના સાસરા ની સચ્ચાઈ જાણવા મળી,અવન્તિ ના ઘર માં તેના સાસુ ને અજીબોગરીબ અનુભવ થાય છે,હવે આગળ.) અવન્તિ ના સાસુ જોવે છે,કે વારે વારે ઘર સાફ કરવા છતાં ઘર ફરી ગંદુ થઈ જાય છે,જ્યારે ઘર માં કોઈ છે નહિ એટલે હવે તેમને ઘર નું બારણું બંધ કરી ને સફાઈ કરી ને રસોડા માં કામ કરવા જાય છે, થોડી વાર માં આખા ઘર માં કાળા કાળા પગલાં દેખાઈ છે,અને આખા ઘર માં ખૂબ જ ખરાબ વાસ