સ્ત્રી સંઘર્ષ....ભાગ 29

(13)
  • 3.9k
  • 1
  • 1.9k

બધાના અપ શબ્દો સાંભળ્યા પછી હર્ષ ને રૂચા ની હાલત ઉપર પસ્તાવો થઇ આવ્યો. પોતાને ઘણો મોડો તેના પ્રત્યેના પ્રેમ નો એહસાસ થયો છે તેવો તેને ભાસ થઈ આવ્યો હર્ષ મનોમન પોતાની જાતને ધિક્કારી રહ્યો, અત્યાર સુધી પોતે બેભાન અવસ્થામાં રહ્યો છે તેવું તે જાણી રહ્યો. છતાં તે ઋચાના પરિવારને પોતાનો પક્ષ સમજાવતો રહ્યો પરંતુ મીરા કેમેય કરીને કશું સમજવા માંગતી ન હતી. અને હર્ષ પણ પોતાના નિર્ણય પર મક્કમ રહ્યો તે બધાને સમજાવીને જ્ રેઃશે અને ત્યાં સુધી તે અહીંથી જશે નહીં તેવું તેણે સહજતાથી કહી દીધું. બધા ને તે સમયે આં વાત મિથ્યા લાગી .