નિસ્વાર્થ લાગણી

(66)
  • 6.1k
  • 1
  • 2.2k

આપણાં જીવનમાં અમૂક વસ્તુઓ અને અમૂક ઘટનાઓ માટે આપણી એક પૂર્વધારણા હોય છે જેવી કે કોઈ પણ વાર્તાનું મુખ્ય પાત્ર એકદમ દેખાવડુ, એકદમ હોશિયાર, ઈન્ટેલિજન્ટ અને બધી જ રીતે સરસ હોય પણ હકીકતમાં એવું હોતું નથી જીવનમાં. છતાં પણ આપણું મન પણ એ ઢાંચામાં જ વણાયેલું હોય છે કે એનાથી વિપરીત જાણે કંઈ જોવા કે વાંચવામાં આવે તો આપણું દિલ તરત સ્વીકારી શકે નહીં પણ ક્યાંક આજે પણ એવી વાર્તાઓ કે સત્ય ઘટનાઓ આજે જીવંત હોય છે કદાચ આપણે એને અવગણતા કે નજર અંદાજ કરતાં હોઈએ છીએ એવી જ એક સત્યઘટના પર આધારિત એક સુંદર નાનકડી લવસ્ટોરી આપની સમક્ષ રજૂ