અવંતિકા - 4

  • 3k
  • 1.6k

( અવન્તિ ના સાસરે એના પર ઘણા અત્યાચાર થાઈ છે,પણ પોતાના પપ્પા ને દુઃખ ના પહોંચે એટલે અવન્તિ સહન કર્યે જાય છે,અમિત આમપણ બહાર સારા હોવાનો દેખાવ કરતો એટલે એની વાત કોણ માને?અવન્તિ નો દેર પણ અવન્તિ પર ખરાબ નજર રાખતો,પણ અમિત તેનો પક્ષ લેવાને બદલે અવન્તિ ને જ મારતો, પોતાની આ દશા ની પાછળ કોણ કોણ છે,એ અવન્તિ એ જાણી લીધું હતું,અને એક દિવસ અવન્તિ કોઈ ને પણ કીધા વગર ઘર થી જતી રહે છે,એ પણ પોતાની દીકરી ધારા ને મૂકી ને પણ ક્યાં...??) અવન્તિ મોડી રાત સુધી પાછી ના ફરી,ધારા પણ રોઈ રોઈ ને સુઈ ગઈ,અમિત