આઝાદી

  • 3.1k
  • 1.3k

15 મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો. આપણે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઈ ગયા અને આખા દેશમાં એક અનોખો તહેવાર 15 મી ઓગસ્ટ તરીકે દર વર્ષે ઉજવવાનો લકી થઈ ગયો કારણ કે આ દિવસે તો આપણને આઝાદી મળી હતી દેશની આઝાદીમાં ગાંધીજી એ પ્રતિનિધિ તરીકે કામ કર્યું હતું દેશમાં ઘણા બધા લોકોએ ગાંધીજીને દેશની આઝાદીમાં સાથ અને સહકાર આપ્યો હતો દેશની આઝાદીમાં ઘણા બધા લોકો સહિત પણ થયા હતા ગાંધીજીએ અહિંસક લડત શરૂ કરી હતી એટલે જેમાં વધુ સહન કરવું પડે એમ હતું છતાં પણ આપણને ધીરજના ફળ મીઠા એમ કહીએ તો ૧૫મી ઓગસ્ટના દિવસે આપણો દેશ આઝાદ થયો