પ્રેમ પરીક્ષા. - ભાગ ૭ - છેલ્લો ભાગ

  • 5.8k
  • 1
  • 2.1k

પ્રેમ પરીક્ષા (નાટક) ભાગ ૭ છેલ્લોACT 2Scene 6[ નિખિલ ભણી રહયો છે અને શ્રેયા ચિંતા મા આટા મારી રહી છે.]નિખિલ : મોટા બેન શાંતી થી બેશી જાઓ તમારા આટાં મારવા થી હું ડિસ્ટર્બ થાઉ છુ .શ્રેયા : તુ ચુપ રે ને તારુ ભણવાનુ કર .આજે એક મહિનો પુરો થયો. પપ્પા આવ્તાજ હશે એમનો શું ફેસલો હશે મને તો બહુ tension થાય છે .નિખિલ : હવે tension કરી ને શુ ફાયદો. પરીક્ષા પુરી થઈ .આજે તો રિઝલટ છે tension કરવુ હોય તો પરીક્ષા આપતી વખ્તે કરાય હવે tension કરવાથી રિઝલટ થોડી બદલાશે .શ્રેયા : ઓ ભાઇ આ દુનિયા મા સઊથી આસાન