જ્ઞાન પ્રકાસ આત્મ ચિંતન

  • 5.8k
  • 1
  • 2k

ઓમ શાંતિ: શું ખબર કેટલા દીવસો બાકી જીંદગી ના કેમ ખુશ રહીને ના જીવીએ, બાટીએ ખુશીયા ગમઓમ શાંતિ: ઓમકાર પ્રભુ શીવ પિતાએ જન્મ આપ્યો હસતા હસતા જીવવું હસતા હસતા મરવું, થાય એટલા પરમાર્થ ના કાર્ય કરવા , ન થાય કશું તો કંઈ વાધો નહીં, પણ કોઈને તકલીફ થાય તેવું કાર્ય કયારેય ન કરવું, અને ખાશ વાત કોઈની ગલતી ને હસતા હસતા માફ કરવી એથી મોટું સહન શીલતા નું કોઈ ઉદાહરણ નથી, માટે ક્ષમા પરમો ધર્મ ગૌતમ બુદ્ધ કહી ગયા ઓમ શાંતિ: નીર્વાણ ..હા આ શબ્દ નો કેટલો વીશાળ અર્થ થાય છે, જે જન્મ લે છે તે મુત્યુ નો સમય લખાવીનેજ આવે છે,