સફર-એક અનોખા પ્રેમની... - 28

(11)
  • 3.7k
  • 1.7k

ૐ (આપણે આગળના ભાગમાં જોયું કે મેહુલ નીયા અને અનન્યાને અલોકના ભૂતકાળ વિશે કહે છે. પછી બધા મુંબઈ ફરવા જાય છે ત્યાં આલોક અને નીયા વચ્ચે ઘણી વાત-ચિત થાય છે. હવે આગળ...) બીજા દિવસે બધા પોત-પોતાના કામોમાં પરોવાઈ ગયા. રાત્રે અલોકના ઘરે જમવાનો પ્લાન હોવાથી સાંજે બધા અલોકના ઘરે પહોંચી ગયા. અભિજીતભાઈએ જોયું કે બધા આવી ગયા છે પણ નીયા નથી આવી, તેણે રિતેશભાઈને પૂછ્યું,"રિતેશ, નીયા કેમ ના આવી ?"રિતેશભાઈ બોલ્યા, "મેં હમણાં જ તેને ફોન કર્યો હતો, તેણે કહ્યું કે તેને એક ઈમ્પોર્ટન્ટ મીટીંગ ચાલુ છે એટલે એ મીટીંગ પુરી થતા જ આવી જશે." અભિજીતભાઈએ "ok" કહ્યું.રીમાબહેન અને હેત્વીબહેન રસોડામાં