ગુરુ-દક્ષિણા

  • 2.9k
  • 1
  • 1.1k

પચ્ચીસ વર્ષનો અનુપમ પોતાની કારમાંથી ઉતર્યો. “સર, સેલ્ફી પ્લીઝ.”તેને જોઈને એક નવયુવાન બોલ્યો. “હા, શ્યોર.”અનુપમે કહ્યું. અનુપમ એક સફળ અને ફેમસ ડાન્સર હતો.તેથી તેને જોઈને વધુ ભીડ એકઠી થાય એ પહેલાં અનુપમે પોતાનો ચહેરો માસ્ક વડે ઢાંકી દીધો અને ચાલી તરફ આગળ વધ્યો.થોડું ચાલ્યાં બાદ તે એક ઘર પાસે ઉભો રહ્યો. “સલામ સાહેબ.”અનુપમને જોઈને ચોકીદારે કહ્યું અને દરવાજો ખોલ્યો. “ગુડ મોર્નિંગ.”અનુપમેં કહ્યું. તે અને તેનો બોડીગાર્ડ ઘરની અંદર ગયાં.અનુપમ ઘરની બધી વસ્તુઓ જોવા લાગ્યો. “સર, તમને ખરાબ ન લાગે તો એક વાત પૂછું?”બોડીગાર્ડ પૂછ્યું. “હા, પૂછને.” “સર,તમેં આટલાં મોટાં સેલિબ્રેટી છો, છતાં પણ તમે આ સામાન્ય જગ્યાએ હજું પણ ઘર