ઘરમાં ચોરી

(16)
  • 2.8k
  • 1k

ઘરમાં ચોરી આ વાત 1986ની સત્ય ઘટના છે. હું જે ઘરમાં જન્મ્યો, મારું બાળપણ જે ઘરમાં વીત્યું એ ઘરના દરેક ખૂણામાં મારી યાદો હજી પણ સચવાયેલી પડી છે. જે મારા મન મસ્તિષ્કમાં હજુ પણ અદ્દલ એવી જ અકબંધ સચવાયેલી છે. આ વાત 1986ના વર્ષની છે. હું જે ઘરમાં રહેતો હતો એ બંગલામાં એક દિવસ ચોરી થઇ હતી. બંગલાના પહેલા માળે ત્રણ બેડરૂમ આવેલા છે. જેમાં એક બેડરૂમ મારા દાદાનો હતો. દાદાના બેડરૂમનો એક દરવાજો બહાર ગેલેરીમાં પડતો હતો. મે મહિનો ચાલી રહ્યો હતો અને ગરમી પરાકાષ્ટા પર હતી. દાદાએ એ.સી. ચાલુ કરવાના બદલે કુદરતી ઠંડો