બદલો - (ભાગ 12)

(33)
  • 4.5k
  • 1
  • 2.3k

ગાડી ચલાવતા ચલાવતા અભી નીયા વિશે જ વિચારી રહ્યો હતો...ઓફિસ પહોંચીને ફાઈલ નિખિલ ને આપી અને એના કેબિન માં બેસીને પણ એ નીયા વિશે જ વિચારી રહ્યો હતો..."પાર્ટી કાલે આવશે હવે એની ફ્લાઇટ લેટ થઈ ગઈ છે.."નિખિલ અંદર આવ્યો અને બોલ્યો...પરંતુ અભીનું ધ્યાન નહોતું..."અભી..." નિખિલ એ લગભગ બૂમ પડીને કહ્યું ત્યારે અભી નું ધ્યાન આવ્યું અને એ બોલ્યો..."હા ભાઈ બોલોને..."" ક્યાં ખોવાયેલો છે...અને ફાઈલ પણ ખોટી લઈને આવ્યો છે...ક્યાં ધ્યાન હતું...""નીયા માં ધ્યાન હતું...." અભી ભાન ભૂલીને બોલી રહ્યો હતો...નિખિલ ના ચહેરા ઉપર ખુશી ધસી આવી...."એને પ્રેમ કરે છે...?" નિખિલ ના સવાલ થી અભી ઝબકી ગયો...નીયા ના નામથી અભી ના