રાક્ષશ - 18

(14)
  • 3.3k
  • 1.4k

દ્રશ્ય ૧૯ - " મયંક મને એવું લાગે છે કે પાયલ હજુ એની ગાડી માં જ હસે અને બીક ના કારણે ત્યાંથી બહાર નઈ આવી હોય."" હારીકા મેડમ એની કાર રોડ પર દેખાતી નથી....અને ક્યાંક તે નીચે નદી ની ખીણ માં પડી ગઈ હસે તો...."" મયંક હિંમત રાખ...હું જાણું છું જ્યારે કોય વ્યક્તિ ને તમારા જીવ થી પણ વધારે પસંદ કરતા હોય અને એક ક્ષણ માં તે તમારા થી અલગ થયી જાય તો કેટલું દુઃખ થાય. માટે આશા રાખ કે એને કઈ ના થયું હોય."" પ્રાચી મેડમ હું પાયલ ને ખોઈ શકીશ નઈ ....એ મારો જીવ છે ભગવાન એની રક્ષા