લવ બાઇટ્સ - પ્રકરણ-75

(124)
  • 6.2k
  • 1
  • 3.5k

લવ બાઇટ્સપ્રકરણ-75 બધાંએ રેસ્ટોરેન્ટમાં જમી લીધું પછી પાછા જવા નીકળ્યાં બધુંજ બીલ સ્તવને ચૂકવી દીધું અને સો ની નોટ કાઢી બેરાને આપી બેરો ખુશ થતો ગયો. આશાએ કહ્યું ઘરે જઇએ છીએ પણ તમે કીધું હતું ને કે તમારે બે બોટલ લેવી છે તો આ બીયરશોપમાંથી લઇ લો આમ મૂડ ના બગાડશો. તમે ઘરની વાત કાઢીને ઉદાસ થઇ ગયાં પહેલાં બોટલ લઇ આવો પછી ઘરે જઇએ છીએ. સ્તવન લીકર શોપમાં ગયો અને બે વ્હીસ્કીની બોટલ ખરીદી લીધી અને કાર્ડ સ્વાઇપ કરાવી બીલ ચૂકવી દીધું. મયુરે કહ્યું હું આપું છું પૈસા સ્તવને ના પાડી તમારે વિવેક પણ નહીં કરવાનો હું મોટો છું