લવ બાઇટ્સ - પ્રકરણ-74

(113)
  • 6.9k
  • 1
  • 3.7k

લવ બાઇટ્સપ્રકરણ-74 મૂવી જોયાં પછી બધાં બાર એન્ડ રેસ્ટોરન્ટમાં ગયાં. બધાંનાં મગજ પર હજી મૂવીની અસર હતી. કારમાં બેઠાં અને પછી આશાએ કહ્યું આ મૂવીએ મગજ પર અસર કરી દીધી. સ્તવન કહે હવે રેસ્ટોરાંમાં જઇએ છીએ બધી અસર આપણીજ હશે મૂવીની નહીં. અને મયુરે ડ્રાઇવ કરતાં કહ્યું સારું થયું આપણે એક કાર લીધી સાથની મજા કંઇક ઓર હોય છે અને જીજાની કંપનીની મજા એનાંથી વધારે હોય છે. આશાએ કહ્યું સ્તવનની કાર પાપા પાસે છે એટલે એકજ કાર હતી અને જયમલ કાકાની કારમાં એ અને લલિતામાસી છે પાપા મંમી બંન્ને પાપાની સાથે છે. પાપાની કાર ડ્રાઇવર સવારથી સર્વિસ માટે લઇ ગયો