વસુધા - વસુમાં - પ્રકરણ-8

(69)
  • 7.6k
  • 1
  • 4.3k

વસુધાપ્રકરણ-8 પુરષોત્તમભાઇએ વસુધાને પૂછયું વસુધા તેં ડેરીનો હિસાબ જોઇ લીધો ? ગાયનું અને ભેંશનું બન્નેનાં દૂધનો હિસાબ ચોપડીમાં લખાવી લાવ્યો છું આપણે બે મહીનાથી ઉપાડ નથી કર્યો. બધુ જમા કરાવ્યું છે. એટલે આ વખતે બધો હિસાબ જોઇને પૈસા લઇ લઇશું. વસુધાએ કહ્યું હાં પાપા મેં જોઇ લીધો છે અને દુષ્યંતને સરવાળો ચેક કરવા આપી છે. બેઉ જણાં સરવાળો કરી જોઇએ તો કોઇ ભૂલ થઇ હોય તો ખબર પડે. ત્યાં દુષ્યંતે કહ્યું મેં જોઇ લીધું છે બધુ બરોબર છે. પાપા બે મહિનાનાં થઇને 21,000/- લેવાનાં નીકળે છે ફેટ પ્રમાણે એ લોકો જે વધારો આપે એ અલગ. વસુધાએ કહ્યું આપશેજ સ્તો. દર