આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-49

(104)
  • 6.5k
  • 4k

આઇ હેટ યુપ્રકરણ-49 મુકેશ કોફીનાં મગ લઇને ગયો પછી નંદીનીને લીનાએ કહ્યું "નંદીની તને એક ખાસ વાત કહું તું નવી છે અને મને તું ભોળી લાગે છે તારો અમદાવાદનો રેકર્ડ અને ત્યાંથી મળેલાં રીપોર્ટ પ્રમાણે કામમાં સીન્સીયર છે બીજું મને વ્હેમ છે કે ભાટીયાએ તારી આગળ અત્યારથીજ દાણાં નાંખવા શરૂ કરી દીધાં હશે હું એને નસ નસથી ઓળખું છું એ મને પણ... છોડ તે પારુલનું બધું સાંભળી લીધું. છે એવું જ કંઇક મારું છે પણ હું મારાં કામ કઢાવવા એનો ઉપયોગ કરી લઊં છું એની સાથે ગીવ એન્ડ ટેકનો સંબંધ પાળી રહી છું ખાસ વાત એ છે કે એની એક