બદલો - (ભાગ 8)

(23)
  • 4.9k
  • 1
  • 2.5k

કામની ભાગદોડ ના કારણે નીયા ખૂબ થકાવટ અનુભવતી હતી જેમ બને એમ આજે કામ પૂરું કરીને ઘરે જવું હતું...પરંતુ નીયા નું ધ્યાન આજે કામ માં રહેતું જ ન હતું...જેના કારણે કામ ઘરે કરવાના બહાને નીયા ઓફિસ થી નીકળીને રિક્ષા માં ઘરે પહોંચી પરંતુ ઘર ના દરવાજા ઉપર તાળું મારેલું જોઇને એણે સ્નેહા ને ફોન જોડ્યો...પરંતુ સ્નેહા એ ફોન ન ઉઠાવ્યો જેથી નીયા એ શીલા ના ઘરે આરામ કરવાનું વિચાર્યું ...ધીમા ધીમા ડગલે ચાલીને નીયા શીલા ના ઘર તરફ આવી રહી હતી બ્લૂ જીન્સ ઉપર ની બ્લેક શોર્ટ ગોઠણ ઉપર ની કુર્તી માં એ ખૂબ સારી દેખાઈ રહી હતી પરંતુ ચહેરા