બદલો - (ભાગ 7)

(28)
  • 4.5k
  • 1
  • 2.4k

દૂરબીન માંડીને બેઠેલી સ્નેહા શીલા અને દાદી ને જોઈ રહી હતી..."યાર અહીંથી તો કંઈ નથી દેખાતું રસોડા સિવાય..."સ્નેહા એ અકળાઈ ને કહ્યું..." તો રસોડું જો.."નીયા એ હસીને કહ્યું..."નીયા આ મજાક કરવાનો સમય નથી..." "હું જાણું છું સ્નેહા ..." એટલું બોલતા નીયા ની આંખો માં આછા આંસુ આવી ગયા અને સ્નેહા ની આંખો પણ ભીની થઇ ગઈ હતી...થોડા સમય સુધી બંને એ એના ભૂતકાળ ને એકવાર વાગોળી લીધું ...સ્નેહા નો ચહેરો ગુસ્સા ના કારણે લાલઘૂમ બની ગયો હતો જેના કારણે ભૂતકાળ વાગોળવાનું છોડીને એણે ફરી દૂરબીન માંડ્યું..."અરે આ શીલા તો અભી ને નુકસાન પહોંચાડે છે...." " તને જોવામાં ભૂલ થઈ હશે સ્નેહા ..એ