બદલો - (ભાગ 2)

(26)
  • 5.1k
  • 3.3k

"થેંક ગોડ .. ફાઈનલી મને જોબ મળી જ ગઈ..." નીયા ઇન્ટરવ્યૂ આપીને આવી અને ખુરશી ઉપર ધડ દઈને બેઠા બેઠા બોલી રહી હતી..." એ બધું છોડ ...આ ચક્રી ખાઈને કહે કેવી બની છે..." સ્નેહા મોઢા માં બે ચક્રી નાખીને હાથ માં ચક્રી ની ભરેલી પ્લેટ લઈને આવી અને બોલી..."વાઉ ....તે બનાવી?..." એક ચક્રી મોઢામાં મૂકીને નીયા બોલી..." ના હવે , સામેવાળા ઘરની વહુ આપી ને ગઈ..." સ્નેહા બોલી..."પેલા હેન્ડસમ છોકરાની વાઈફ...." નીયા બોલી અને બંને ખડખડાટ હસી પડી...થોડાક સમય બાદ નીયા એ ખાલી પ્લેટ આપવા માટે સામે ના ઘરે આવી...ઘરનું બારણું ખુલ્લું જ હતું જેના કારણે નીયા અંદર ધસી આવી...નીચે