બારીશ - (ભાગ 4) - અંતિમ ભાગ

(22)
  • 4.1k
  • 1.6k

શ્રવણનો ફોન રણક્યો..."હેલ્લો ક્યાં છે તું...."મીરા હશે એવા ભાવથી શ્રવણ બોલી ઉઠ્યો..." હેલ્લો ...તમારી પત્ની મારી ઘરે છે..." સામેથી કોઈ મૃદુ પુરુષ ના અવાજ માં બોલ્યું..."કોણ છો તમે....મારી પત્ની તમારી ઘરે શું કરે છે..." શ્રવણ ખૂબ ડરી ગયો હતો એના મનમાં ઘણા વિચારો આવી ગયા હતા..." શાંતિ રાખો સાહેબ , તમે પહેલા મારી ઘરે આવી જાઓ..હું ક્રિષ્ના પાર્ક ની બાજુમાં આવેલા ઘર નંબર એકવીસ માં રહુ છું..." એટલું બોલીને સામે વાળા એ ફોન મૂકી દીધો...શ્રવણ બતાવેલા સરનામે પહોંચી ગયો...એકવીસ નંબર ના ઘર ની બહાર એક નાનો સાત આઠ વરસનો છોકરો ઊભો હતો...એ છોકરો શ્રવણ નો હાથ ખેંચીને એને અંદર લઈ