મારો કાવ્ય ઝરૂખો ભાગ : 38

  • 5.2k
  • 1.7k

અહીં આપ સૌ સમક્ષ ધર્મ સ્પેશ્યલ કવિતા સંગ્રહ માંથી પર્યુષણ પર્વ, ગણપતિ બાપા અને શિક્ષક ઉપર કવિતા પ્રસ્તુત કરું છુ આશા રાખું છુ આપ સૌ હર્ષ થી વધાવી લેશો.... મારી કવિતા ઓ મા હું કાંઈક મેસેજ આપવા અને માહિતી આપવા પ્રયત્ન કરું છુ જેથી આપણો ભવ્ય સંસ્કૃતિ નો વારસો તેમજ ગુજરાતી ભાષા નું આદર સહ માન જળવાય રહે અને વારસો આગળ વધે.... ???કાવ્ય 01ગણપતિ બાપા મૌર્યા....આવી આવી ધામ ધૂમ થી સવારી આવીમારા ગણપતિ બાપા ની સવારી આવીકરો હર્ષ થી ઘરે પધરામણી...વિઘ્નહર્તા ની શંકરજી ને પાર્વતીજી ના સુપુત્ર કાર્તિકેય ના ભાઈ છે ગણપતિ કરો હર્ષ થી ઘરે પધરામણી...વિઘ્નહર્તા ની મુશકરાજ છે પ્રિય વાહનકમળ ઉપર છે