હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - 21

  • 3k
  • 1.2k

દ્રશ્ય ૨૧ - કેવિન ગુરુ જ્ઞાન ની વાત ને માનવા મટે તૈયાર ન હતો. ગુરુ થી નારાજ કેવિન ગુફા માં કોય દિશા ને ધ્યાન માં લીધા વિના આમ તેમ ચાલવા લાગ્યો. કેવિન વિચારો માંથી મુક્ત થઈ ને આજુ બાજુ જોવે છે તો તે પોતેજ જાણતો નથી કે ક્યાં ઉભો છે. ગુફા માં ઊંચા લંબ ગોળ પત્થર ની આગળ કે પાછળ તે કઈ જોઈ શકે તેમ નથી. કેવિન ગુફા માં આમતેમ ફરવાનુ ચાલુ કરે છે અને ગુફા માં બધાના નામ ની બૂમો પાડી ને બોલાવાનો પ્રયત્ન કરે છે. કેવિન ની બૂમો ગુરુ જ્ઞાન ના કાન માં સંભળાય છે પણ ગુરુ તેને