સમજણ

  • 2.3k
  • 682

નીરવ અને ધરતીના લગ્નના 3 વર્ષ થઈ ગયા હતા. પરંતુ બંનેના સબંધમાં ક્યાંક કમી રહેતી હતી.નીરવ રોજે રાત્રે નોકરીએથી ઘરે આવતાની સાથે જ નાની મોટી વાતમાં ઝગડો કરતો. એક બીજા સાથે રહેવું બંનેને અઘરું લાગવા લાગ્યું હતું. નીરવ અને ધરતી બંને એક દિવસ જમતા જમતા બંને છૂટાછેડાની વાતો સુધી પોહચી ગયા.અને નીરવ બોલ્યો, કે હા મારે પણ તારાથી હવે છુટકારો જોઈએ છે.ધરતી ધીમા અવાજે બોલી "આપણે એક બીજાને નથી સમજી શકવાના" આપણે આ સોમવારના દિવસે જ કોર્ટમાં જઈશું.નીરવે ધરતી સામુ જોઈ હુંકારો ભર્યો સારું . આટલું કહી ધરતી રસોડામાં ચાલી ગઈ, અને નીરવ પોતાના રૂમમાં જઈને સુઈ ગયો. નીરવ આજે આપણે