રીલેશન...સંબંધો

  • 4.3k
  • 1.5k

Relation એટલે સંબંધ રાઈટ પણ આ રીલેશન કેવું હોવું જોઈએ? કોની સાથે હોવું જોઈએ? કેટલું હોવું જોઈએ? આના બધા અલગ અલગ જવાબો આપશે પણ શું સાચે જ કોઈ રીલેશન એટલું મહત્વનું હોય છે જેટલું કદાચ આપણે માનીએ છીએ.આ રીલેશન પણ એક હાઈવે જેવું છે સેફ છે પણ ખતરા નો ભય હંમેશાં હોય??? મારા મતે તો નથી દરેક રીલેશન માત્ર સ્વાર્થ માટે કે સ્વાર્થ ને લઈને જ હોય છે, એ પછી આપણા માટે ગમે તેટલું મહત્વનું કેમ નો હોય છતાં પણ