પ્રેમ પરીક્ષા - ભાગ ૨

  • 5.6k
  • 2.2k

પ્રેમ પરીક્ષા (નાટક) ભાગ ૨SCENE 2 {શ્રેયા અને નિખિલ બન્ને મોબાઇલ માં બિઝી છે }શ્રેયા :aww he is so cuteનિખિલ : ઓહ yes come on come onશ્રેયા :અરે યાર નિખિલ તું તારું નેટ બંદ કરને મારી સિરિયલ અટકી અટકી ને ચાલે છે .નિખિલ : સોરી મારી ઓનલાઈન ગેમ ચાલે છે. શ્રેયા : તો ઓફલાઈન ગેમ રમ .નિખિલ : આના કરતાં તો તુ વિડિયો ઓફલાઇન કરીને જો.શ્રેયા : નિખિલ STOP IT યાર .{શ્રેયા નિખિલ નો ફોને લઈ લે છે }નિખિલ : અરે... નઇ કર યાર મારી ગેમ હારી જઇસ આપને પ્લીઝ.શ્રેયા : મમ્મી મમ્મી નિખિલ મારે છે મને .{ઊર્મિલા કિચન