પ્રેમ પરીક્ષા - ભાગ ૧

  • 8.2k
  • 3.3k

પ્રેમ પરીક્ષા (નાટક) ભાગ ૧કથા સારઆ કથા છે આણંદ મા રેહતા પ્રોફેસર મોહન પંડયા અને એમના પરિવાર ની.મોહન પડંયા એમની પત્ની ઉર્મિલા ,દિકરી શ્રેયા અને દિકરો નિખિલ સાથે સુખે થી રહે છે.સુખ અને શાંતિ થી ચાલતા એમ ના જીવન મા હલચલ મચી જાય છે જ્યારે એમની દિકરી એક મરાઠી છોકરા ના પ્રેમ મા પડે છે અને એની સાથે લગ્ન કરવા ની જીદ પકડે છે.મોહનભાઇ આ વાત માટે તૈયાર નથી પણ છોકરી ને સમજાવવા એનો વિરોધ કરવા ને બદલે એક નવો રસ્તો શોધે છે અને શુરુ થાય છે "પરિક્ષા પ્રેમ ની". પ્રેમ પરીક્ષા