THE DEPLOMACY elemant gone enimy - 12

  • 3.2k
  • 1.5k

ઇન્દિરા સોની તેમની લાક્ષણિક મુદ્રામાં બેઠેલા દેખાઈ રહ્યા છે અને તે પણ અતિ વિચારમગ્ન.270 જણાના ગણગણાટ વચ્ચે પણ ઇન્દિરા સોની નું મગજ શાંત અને એકાગ્ર જ છે. તેમ છતાં પણ multidimensional ના કોઈક કોણ મા બોમ્બવિસ્ફોટના અશુભ સમાચાર આવવાનો ભય તથા આશંકા છુપાઈને બેઠા છે.આ ભાવ પણ તેમના મનૌ મુખ પર સાફ દેખાઈ રહ્યો છે.ખાલિસ્તાન વાદે ન કેવલ ઇન્દિરા ગાંધી ને બલ્કે, તે સમસ્ત ગાંધી પંથી ઓ ને પરેશાન કરી ને મૂક્યા હતા, કે જેમની સ્વાતંત્ર્ય વાંછા ની અંદર અહિંસા ની માનસિકતા સમાયેલી હતી.તેઓ સાફ જોઈ રહ્યા હતા કે આ કોઈ લિબરેશન મોમેન્ટ નહીં બલ્કે પ્યોરલી ટેરેરિઝમ ચલાવી રહ્યા છે.એક