‘હાય! એ કેટલો હોટ છે!’ ક્રિયા મારા કાનમાં ઝોરથી બોલી. સવારના છ વાગ્યા હતા. હું ડર ને ડરમાં સોફા ઉપર ઊંઘી ગઈ હતી. અને ક્રિયા, વાંચકને જણાવાનુ કે તેણે એક લાંબુ લાલ કલરનું ગાઉન પહેર્યુ હતું, મારા સોફાના હેડરેસ્ટ પર કુદકા મારી રહી હતી. નાના છોકરા જેવા ન મારે? બે પગ પોહળા કરી આકાશમાં તરતા હોય તેમ, તે કુદી રહી હતી. ‘કોણ?’ ‘પેલો સિયાનો ભાઈ. મારી આંખોમાં કોઈ હીરો સે?’ ‘વોટ?’ ‘છે?’ ‘ના. અને મને એટલી ખબર પડે છે.’ ‘અરે છે! એ સિયાનો ભાઈ!’ ‘ક્રિયા! કામ ડાઉન! શું થયું તને?’ ‘પ્રેમ..’ ‘હેં?’ ‘.. એના શરીર સાથે. એ કેટલો રૂપાળો છે