પહેલા વાત કરીશ ,ગામડાની------------------------------------------------ગામડામાં લોકો ખૂબ ભોળા હોય છે.ગામડાનો માણસ રીતભાત નથી જાણતો,ગામડાનો માણસ અભણ હોય છે.ગામડાની છોકરી ને બોલવાની રીતભાતના હોય.ગામડામાં કંઈ સગવડ ના હોય.ગામડામાં છોકરીના જોડે લગ્ન તો ના કરાય!ગામડામાં લોકો ખૂબ કરકસર વાળાહોય.વગેરે.....વગેરે...*****************************હવે, શહેરની વાત કરી----------------------------------------------શહેરના લોકો ખૂબ હોશિયાર હોય છે.શહેર ના લોકો ખૂબ શિક્ષિત હોય છે શહેરમાં રહેવાની ખૂબ જ મજા આવે.શહેર માં છોકરીના લગ્ન કરવા જોઈએ.શહેરમાં રહેતા લોકો ની રહેવાની રીતભાત ખૂબ સરસ હોય .છે .તેવો બિન્દાસ હોય છે. અને બિન્દાસ વાપરે અને ફરે છે.શહેરમાં તો ઊંચી ઈમારત હોય છે.શહેરમાં લોકો ખૂબ એન્જોય કરે છે શહેરના લોકો હોટલમાં . થીયેટર માં પિક્ચર