હમદર્દ..... તારા પ્રેમ થકી... - 10 - શાદી ની તૈયારીઓ

(13)
  • 4k
  • 1
  • 2k

બ્લુ લેંઘામાં સજેલી સ્વરા કોઈ પરી થી કમ લાગતી ન હતી. કોઈ કંઈ જ ન શકે કે તે ત્રણ બાળકોની માતા છે એક માતા તરીકે પણ તેણે પોતાની જવાબદારીઓ ખૂબ જ ગંભીરતાથી નિભાવી હતી જોકે તેને પોતાના મોટા દીકરા યસ્વ પ્રત્યે ખૂબ જ લાડ અને ચિંતા હતી. કારણકે જન્મ આપતાની સાથે જ માત્ર છ મહિના તે સ્વરા સાથે રહ્યો હતો પછી તો જ્યારે યશ અને સ્વરા અલગ થયા ત્યારે યસ્વની સંપૂર્ણ જવાબદારી યશે પોતાના માંથે લીધી હતી તે માતા અને પિતા બંને નો પ્રેમ યસ્વ ને સરખો જ આપતો હતો યસ્વને તે ક્યારેક સ્વરા સાથે