હમદર્દ..... તારા પ્રેમ થકી... - 6 - યું .એસ ની સફરે....

(19)
  • 4.8k
  • 2
  • 2.2k

સ્વરા અનાથ આશ્રમ પોહચી...ત્યાં નો સ્ટાફ પણ જાણે સ્વરા ની જ રાહ જોઈ રહ્યો હતો. આજે પહેલીવાર યશ પણ તેની સાથે આવ્યો હતો કારણ કે હવે તે આ બધું છુપાવી શકે તેમ ન હતો અને તે આ જ ઇચ્છતો પણ ન હતો પરંતુ સ્વરા ને જ ખાતર તે ચુપ હતો પોતાના લગ્નને આ રીતે છુપાવવા હવે સ્વરા માટે જ મુશ્કેલી વધારી રહ્યા હતા આશ્રમમાં યસ ને કોઈ ઓળખતું ન હતું આથી આ કોણ હશે તેની અસમંજસમાં બધા હતા .સ્વરા ટ્રસ્ટી અને ત્યાંના દરેક સભ્યો ને મળી. સૌ કોઈ જીતેલી બાજી હારવાના દુઃખ વ્યક્ત કરી રહ્યા હતા. જોકે સ્વરા