દાસ્તાને બી બિલ્ડિંગ - 15

  • 2.5k
  • 1
  • 1.2k

દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 15 આગળના ભાગમાં જોયું કે વિદ્યા ગુફાનો દરવાજો ખોલી ગુફાથી બહાર નીકળે છે. માધવી જીયાને કહી વિદ્યાને લઈ આવવાનું કહે છે. સાગર અને સોમ પાર્ટીમાં અને ખુણે કંઈ વાત કરી રહયાં હતાં. હવે આગળ " અરે સાગર તું પાછો કેમ આવ્યો શું થયું " " સોમ અંકલ સરસ્વતી સોસાયટીનાં 35 વર્ષ પુરા થવાનાં છે આ પાંચ દિવસ પછી " " તો " સોમે આશ્વર્થી પુછયું કેમકે આમાં અજીબ જેવું કંઈ હતું ની સરસ્વતી સોસાયટીને 35 વર્ષ પુરા થવાનાં એમાં નવાઇ ની વાત શું વળી ? " તમને ખબર નથી " " શું પણ? " "