આઝાદી

  • 3.1k
  • 1k

Story : 1રાખી***“હું શુ કરું?આગળ વધું કે નહીં? ના ના.હું આગળ ના વધી શકું.જો હું આગળ વધ્યો તો….મેં તેને વચન આપ્યું છે. હું તેને આપેલ વચન ના તોડી શકું. મારે પાછળ હટવું જ પડશે.” “પણ હું પાછળ કેવી રીતે હટી શકું?મેં મારી જાતને પણ બે વર્ષ પહેલાં એક વચન આપ્યું હતું. એ વચન તો હું કોઇ પણ સંજોગોમાં ન તોડી શકું.” “અઅઅ…શું કરું મને તો કંઇ જ સમજાતું નથી.” અભીજીતે થોડીક ક્ષણો માટે પોતાની આંખો બંધ કરી. તેની સામે એક એક કરી તેનાં બધાં સ્વજનોનાં ચહેરાઓ આવી ગયાં. છેલ્લે પોતે લીધેલ વચન યાદ આવ્યું. તેણે પોતાની આંખો ખોલીને ઉંડો શ્વાસ