કુદરતના લેખા - જોખા - 41

(21)
  • 4.7k
  • 1
  • 1.9k

આગળ જોયું કે મીનાક્ષી મયુરના વર્તનથી વિહવળ થાય છે. મયુર સાગરને તેની પાસે બોલાવીને એક વચન માંગીને કહે છે કે તે સંસ્કૃતિ સાથે સગાઇ તોડી નાખે. સાગર આ વાતનો વિરોધ કરીને મયૂરને સમજાવવાના પ્રયત્નો કરે છે...હવે આગળ....... * * * * * * * * * * * * * * "જો સાગર મારી પાસે અત્યારે તારી વાતનો એકપણ જવાબ નથી. તું મારી સાથે વચને બંધાયેલો છે હવે એ વચન પાળવું કે ના પાળવું એ તારા ઉપર છે. પણ એક વસ્તુ પાકી છે કે જો તું આ વચન પાળીશ તો એમાં અમારું