તારી એક ઝલક - ૨૩

(19)
  • 3.7k
  • 1
  • 1.5k

ઝલક અને માનવ કેન્ટીનમા આવ્યાં ત્યારે મોનાલિસા કેયુરની સામે ઉભી હતી. બંનેનાં ચહેરાં ઉપર કોઈ જાતનાં હાવભાવ નજર આવી રહ્યાં ન હતાં. પણ એ બંનેને સામસામે ઉભાં જોઈને અને ત્યાં મોજુદ સ્ટુડન્ટ્સની ભીડ જોઈને માનવ અને ઝલકના ચહેરાનો રંગ ઉડી ગયો.માનવ અને ઝલક કંઈ સમજી શકે. એ પહેલાં જ મોનાલિસાએ કહ્યું, "આઈ એમ સોરી કેયુર! એ દિવસે મેં તારી ઉપર જે આરોપ લગાવ્યો. એ તદ્દન ખોટો હતો. જેની આજે હું બધાંની સામે માફી માગું છું." એણે પોતાનાં બંને હાથ જોડી લીધાં, "મારી ભૂલ બદલ મને માફ કરી દે. જો તે મને માફ કરી દીધી. તો મારો થોડો ગિલ્ટ ઓછો થશે."મોનાલિસાએ