હોસ્ટેલ - 2

(15)
  • 8.4k
  • 2.7k

અંકિત અને રિયા ફરીથી એક થઈ ગયા, રિયા ના પિતાએ નવઘણ સાથે નક્કી કર્યુ હતું પરંતુ નવઘણ ના પરિવારે પૂરજોર વિરોધ કરવાથી નવઘણે રિયા ને છોડવી પડી, ત્યારબાદ રિયા ને અંકિત ની ખૂબ યાદ આવી, ખૂબ રોયા બાદ તેણે અંકિત ની માફી માંગી પરંતુ અંકિત પણ માથા નો રહ્યો તેણે એક મહિના સુધી રિયા સાથે ઝગડો કર્યો અને શરત મૂકી કે પ્રથમ કોર્ટ મેરેજ ત્યાર બાદ જ ધામધૂમ થી સગાઈ અને લગ્ન, અને તેમ જ થયું બંને એ કોર્ટ માં લગ્ન નોંધણી કરાવી અને ત્યાર બાદ સમાજ ની સામે સગાઈ કરી અને ચાર મહિના પછી બેય ના ધામધૂમથી