લોસ્ટ - 2

(31)
  • 5.5k
  • 3
  • 2.8k

પ્રકરણ ૨"રાવિ ભારત નઈ જાય મતલબ નઈ જાય." જિજ્ઞાસાએ તેનો છેલ્લો નિર્ણય જણાવ્યો."ઠીક છે, રાવિ ભારત નઈ જાય. પણ જ્યારે રાવિ તને પૂછશે કે ભારત જવામાં શું પ્રોબ્લેમ છે, ત્યારે તું શું જવાબ આપીશ જિજ્ઞા?" રયાનએ ભવિષ્યમાં ઉભી થનાર પરિસ્થિતિથી જિજ્ઞાસાને વાકેફ કરી."તો હું શું કરું રયાન? તુંજ કે' હું શું કરું?" જિજ્ઞાસા રડવા જેવી થઇ ગઈ."રાવિને જવા દે, તું તેને જવા દઈશ તો તેં મિટિંગ પતાવીને પાછી આવી જશે પણ જો રાવિ તેની મરજીથી ગઈ તો ત્યાં રહીને તેં તારી ના નું કારણ શોધશે." રયાનએ શાંતિથી જવાબ આપ્યો."રાવિ, તું જા બેટા." જિજ્ઞાસાએ રાવિકાના ઓરડામાં આવીને ખુશ અને સામાન્ય હોવાનો