NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 14

  • 3.4k
  • 1.3k

ટેરેસ ના જાપાની નેટ ખોલવાના અવાજ ની સાથે જ લિફ્ટ ભૂગર્ભમાં ઉતારવાનો ઘુમરાટ સંભળાવા લાગે છે. અને થોડી જ મિનિટો પછી બે પગ ટેબલ પર તે થાય છે અને કોફીનો વરાળ નીકળતો છલોછલ મગ બાજુની ગ્લાસ tripod પર ટકે છે.મોબાઈલ બેંગલ્સ ના અવાજની સાથે જ કીપેડ ટોન શરૂ થાય છે અને ફેન્સી ડેટાસ ની એક અલ્ટ્રા ગોર્જિયસ ઓફિસમાં ફોનની રીંગ વાગે છે.ફોનનું રિસિવર અપ થતાની સાથે જ સ્કાય તેના સનકીપણા ને વશ થાય છે અને તેના હોઠ ફફડવાના શરૂ થાય છે.સામેથી પૂછવામાં આવે છે હલો!! અને સ્કાય તેની ફિંગર ક્લિપ્ટ સાઉન્ડ કરીને કહે છે હલો બીલ!! ધીસ ઈસ સ્કાય.સામેથી બીલ