પ્રેમની ક્ષિતિજ - 15

  • 3.6k
  • 1.6k

વિચારોના સુકા રણમા ભીનાશની સાથે મોખરે તરી આવતું સ્પંદન એટલે પ્રેમ....... પ્રેમ એટલે જીવવાનું કારણ.... પ્રેમ એટલે હૃદય નો આનંદ.... પ્રેમ એટલે અજાણ્યાને જાણવાની તાલાવેલી.... પ્રેમ એટલે કોઈક માટે ખુશ રહેવાની મથામણ..... અને આવો જ પ્રેમ જ્યારે સમજણ સાથનો હોય તો પૂછવું જ શું? આલય ઉર્વીશભાઈ સાથે વાત કરીને જાણે હળવો થઈ ગયો. મૌસમના સ્વીકાર માટે હ્રદયની સાથે જાણે મનની સમંતી પણ મળી ગઈ.પ્રેમાળ હૃદય અને ઉત્સાહી મનની સાથે આલય જાણે આજે મૌસમની સાથે સમય ગાળવા જ કોલેજ જવા નીકળ્યો. ગઈ કાલે જ્યાં મૌસમ બેઠી હતી ત્યાં જ આલય