ઘર - (ભાગ-૯)

(22)
  • 4.2k
  • 1
  • 2k

“હા,આપણાં બધાં જ સપનાં આપણે સાથે મળીને પૂરાં કરીશું.”અનુભવે લાગણીભીનાં સ્વરે કહ્યું.“ચાલ, હવે હું નીકળું.નહીંતર ઘરે પહોંચવામાં મોડું થઇ જશે.”પ્રીતિ પોતાની આંખોમાં આવી ગયેલ આંશુ લુછતાં બોલી.… કેફેમાં બેઠેલાં અનુભવનું ધ્યાન દરવાજા પાસે ઉભેલ નિધિ ઉપર પડ્યું. તેણે પોતાનો હાથ ઊંચો કરી નિધિને પોતાનાં ટેબલે બોલાવી.“હાઇ નિધિ.”“હાઇ.” નિધિએ બેસતાં કહ્યું.“અનુભવ, જો મારે તને પ્રીતિ વિશે સાચી વાત ન કરવી હોતને તો હું તને મળવાં ક્યારેય ન આવત.”નિધીએ થોડાં ગુસ્સાથી કહ્યું,કારણકે તેની નારાજગી હજુ પણ ઓછી થઇ નહતી.“નિધિ તું મારાથી કેમ આટલી નારાજ છો?આઇ મીન,પ્રીતિએ એની મરજીથી મારો સાથ છોડ્યો હતો.તો પછી તું દોષનો ટોપલો મારાં ઉપર કેમ ઢોળી શકે?”“ઓ કમોન અનુભવ,