ઘર - (ભાગ-૮)

(18)
  • 3.9k
  • 2k

અનુભવે ઓફિસે પહોંચીને નિધીને પાછો મેસેજ કર્યો, “પ્લીઝ, મને ફોન કર. બહુજ જરૂરી કામ છે.”થોડી વાર બાદ નિધીનો કોલ આવ્યો."હેલો, નિધિ.""ઓ…તો તને હવે પ્રીતિવિશે પુછવાનો સમય મળી જ ગયો.નિધિએ કટાક્ષમાં કહ્યું.""નિધિ, પ્લીઝ એવું ના બોલ.એણે ખુદ મને છોડ્યો હતો.""અને તે એક વાર પણ પ્રયત્ન ન કર્યો એ પાછળનું કારણ જાણવાં.""મેં પ્રયત્ન ન કર્યો?આ તું કહે છે નિધિ?શું તું નહોતી જાણતી એ કારણ?અને એ બધું જાણવાં છતાં શું પ્રયત્ન કરવાનો બાકી રહે?""અનુભવ, શું તને લાગે છે કે પ્રીતિ કોઇ મજબુરી સિવાય તને છોડવાનો નિર્ણય લઇ શકે?""એટલે તું શું કહેવા માગે છે?મને તો કંઇ જ સમજાતું નથી.શું આપણે મળી શકીએ?""ઠીક છે. કાલે